Flooring work ( ફલોરીંગ વર્ક )

4X2 વેટ્રીફાઇડ ટાઇલ્સ નો ઉપયોગ કરવામાં આવશે. vitrified tiles up to skewer feet will be used.

ટેરેસ પર વોટર પ્રુફીંગ ચાઇના મોઝેક કરવામાં આવશે. Water proofing china mosaic will be done on the terrace.

દાદરના પગથીયા માટે ગ્રેનાઇટનો ઉપયોગ કરવામાં આવશે.

દાદરના પગથીયા હાફ ફુલ રાઉન્ડ મોલ્ડીંગ કરી આપવામાં આવશે. Half full round molding will be provided at the steps of the staircase.

રસોડું જેમાં ગ્રેનાઇટ નો ઉપયોગ કરવામાં આવશે

કિચનમાં એસ.એસ. સિંક ઉચ્ચ ગુણવત્તાવાળું આપવામાં આવશે.

કિચનમાં ગ્રેનાઇટ, ટાઇલ્સ, દાદરના ટપ્પા, બાથરૂમ ટાઇલ્સ, ફલોરીંગ ટાઇલ્સ વિગેરેની પસંદગી ગ્રાહકની રહેશે.

બાલ્કનીમાં એલીવેશન ટાઇલ્સ આપવામાં આવશે. Elevation tiles will be provided in balcony.

બાથરૂમ અને રસોડાની ટાઇલ્સ સ્લેબ લેવલ સુધી લગાડવામાં આવશે

કિચન પ્લેટ ફોર્મ ડબલ પટ્ટી ફુલ રાઉન્ડ મોલ્ડીંગ કરી આપવામાં આવશે.