Doors and windows ( દરવાજા અને બારી )

દરવાજા અને બારીની ફ્રેમમાં ગ્રેનાઇટ ) નો ઉપયોગ કરવામાં આવશે

ડીઝાઇનર ફલસડોર આપવામાં આવશે

પાવડર કોટેડ એલ્યુમીનીયમ સેકસન રહેશે . મચ્છર જાળી આપવામાં આવશે.

બાથરૂમના દરવાજા આપવામાં આવશે.

દ૨વાજાનું ફીટીંગ એસ.એસ. નું રહેશે

બારીમાં સેફટીગ્રીલ નાંખવામાં આવશે.