Civil Work ( સીવીલ વર્ક )

1

પ્લાન મુજબ કામ કરી આપવામાં આવશે, સાઇટ એન્જિનિયરના માર્ગદર્શન મુજબ કૉલમ અને બીમ ડિઝાઇન હશે

2

ઉચ્ચ ગુણવત્તાવાળી ઇટો રૂા.૭૦૦૦/- પ્રતિ ૧૦૦૦ નંગ નો ઉપયોગ કરવામાં આવશે.

3

અંબુજા,અલ્ટ્રાટેક સીમેન્ટનો ઉપયોગ કરવામાં આવશે જેની પસંદગી ગ્રાહકની રહેશે.

4

સ્લેબની જાડાઈ ડિઝાઇન યોજના મુજબ હશે.

5

સ્લેબ ભરવા માટેના કોક્રીટનો પ્રમાણ ૧:૩:૪ ૨હેશે.

6

સ્ટ્રક્ચર ડિઝાઇન પ્રમાણે ISI સ્ટીલનો ઉપયોગ કરવામાં આવશે

7

બાથરૂમમાં માળીયા, બારીઓમાં છજ્જા, રૂમ અને કીચનમાં જરૂરીયાત મુજબ અભરાઇ બનાવી આપવામાં આવશે.