Electric Work ( ઇલેક્ટ્રીક વર્ક )

આઇ.એસ.આઇ. માર્કાવાળા ઉચ્ચ ગુણવત્તા ના ટ્રેકોના વાયર અને મોડયુલર સ્વીચીસનો ઉપયોગ કરવામાં આવશે. AC પોઈન્ટ, ફ્રીઝ પોઈન્ટ, ટીવી પોઈન્ટ, ગીઝર પોઈન્ટ, Microvalve, FAN, Light વોશિંગ મશીન Point આપવામાં આવશે.